યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દેશમાં જ્ઞાન ક્રાંતિ લાવવાના લક્ષ્યાંક સાથે પ્રબુદ્ધ સમાજની રચના માટે માહિતી અને સંદેશાવ્યવહાર પ્રોદ્યોગિકી (ICT) માળખું પૂરું પાડનાર ભારતમાં કઈ આઈટી (IT) પરિયોજના મુખ્ય છે ? યુ.આઈ.ડી.એ.આઈ (UIDAI) નેશનલ ઇન્ફોર્મેટિક્સ નેટવર્ક રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન નેશનલ નોલેજ નેટવર્ક યુ.આઈ.ડી.એ.આઈ (UIDAI) નેશનલ ઇન્ફોર્મેટિક્સ નેટવર્ક રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન નેશનલ નોલેજ નેટવર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વર્ષ 2004-05માં પારંપરિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ? તીર્થગ્રામ યોજના પંચવટી યોજના જ્યોતિગ્રામ યોજના કુંવરબાઈનું મામેરું તીર્થગ્રામ યોજના પંચવટી યોજના જ્યોતિગ્રામ યોજના કુંવરબાઈનું મામેરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નામ આપવામાં આવ્યું છે ? યશોદા ઘર કૃષ્ણ કુટીર નંદઘર શિશુ કુટીર યશોદા ઘર કૃષ્ણ કુટીર નંદઘર શિશુ કુટીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'નમામિ ગંગે' કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે ? આપેલ તમામ વનીકરણ, વૃક્ષ વાવેતર, જૈવ વિવિધતાનું રક્ષણ ગટર વ્યવસ્થા અને શુદ્ધિકરણના માળખાનો વિકાસ, ગટરની પ્રાયોગિક પરિયોજના, ગટરને તેના માર્ગમાં વચ્ચેથી અટકાવવાની યોજના અને કચરો છુટો પાડવો. ઘાટ અને સ્મશાનોનું આધુનિકીકરણ અને પુનર્વિકાસ આપેલ તમામ વનીકરણ, વૃક્ષ વાવેતર, જૈવ વિવિધતાનું રક્ષણ ગટર વ્યવસ્થા અને શુદ્ધિકરણના માળખાનો વિકાસ, ગટરની પ્રાયોગિક પરિયોજના, ગટરને તેના માર્ગમાં વચ્ચેથી અટકાવવાની યોજના અને કચરો છુટો પાડવો. ઘાટ અને સ્મશાનોનું આધુનિકીકરણ અને પુનર્વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) બાબુ જગજીવનરામ છાત્રાવાસ યોજના કોના માટે છે ? અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછાત વર્ગ જનરલ કેટેગરી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછાત વર્ગ જનરલ કેટેગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કયું વિધાન શિક્ષણનો અધિકાર, 2009 બાબતે સાચું નથી ? કેપીટેશન ફી પર પ્રતિબંધ શારીરિક સજા અને માનસિક કનડગત પર પ્રતિબંધ રાષ્ટ્રીય અને રાજ્ય સલાહકાર પરિષદોની રચનાની જોગવાઈ આપેલ પૈકી કોઈ નહીં કેપીટેશન ફી પર પ્રતિબંધ શારીરિક સજા અને માનસિક કનડગત પર પ્રતિબંધ રાષ્ટ્રીય અને રાજ્ય સલાહકાર પરિષદોની રચનાની જોગવાઈ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP