કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) ક્ષેત્રમાં સહયોગ સાધવા માટે કયા દેશ સાથે MoU કર્યા ? જાપાન ફ્રાંસ સ્વીઝર્લેન્ડ UAE જાપાન ફ્રાંસ સ્વીઝર્લેન્ડ UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વ બ્રેઈલ દિવસ ક્યારે મનાવાય છે ? 4 જાન્યુઆરી 5 જાન્યુઆરી 7 જાન્યુઆરી 6 જાન્યુઆરી 4 જાન્યુઆરી 5 જાન્યુઆરી 7 જાન્યુઆરી 6 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝ 'સી-વિજિલ-21' ની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ? છઠ્ઠી પ્રથમ ત્રીજી બીજી છઠ્ઠી પ્રથમ ત્રીજી બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? દર્પણકુમાર અગરવાલ સુબોધકુમાર જયસ્વાલ કિરણકુમાર અગરવાલ પ્રબોધકુમાર અગ્નિહોત્રી દર્પણકુમાર અગરવાલ સુબોધકુમાર જયસ્વાલ કિરણકુમાર અગરવાલ પ્રબોધકુમાર અગ્નિહોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) KVIC દ્વારા કયા રાજ્યના મોનપા હસ્તનિર્મિત કાગળના પુનરુદ્ધારનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ? કર્ણાટક મિઝોરમ આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ કર્ણાટક મિઝોરમ આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેનામાંથી સ્પેસ ફોર્સ ધરાવતા દેશ / દેશો પસંદ કરો. ચીન અમેરિકા રશિયા આપેલ તમામ ચીન અમેરિકા રશિયા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP