કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને કેટલા અંકોનો યુનિક ID જાહેર કર્યો છે ? 12 15 10 14 12 15 10 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 20 ઓક્ટોબર 21 ઓક્ટોબર 23 ઓક્ટોબર 22 ઓક્ટોબર 20 ઓક્ટોબર 21 ઓક્ટોબર 23 ઓક્ટોબર 22 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યનો કિન્નોર જિલ્લો 100% COVID-19 રસીકરણ કરનારો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો ? હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લામાં ભેંસની બન્ની ઓલાદના ભારતના પ્રથમ IVF(ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન) વાછરડાનો જન્મ થયો ? જામનગર મહેસાણા બનાસકાંઠા ગીર સોમનાથ જામનગર મહેસાણા બનાસકાંઠા ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ભારતનું પ્રથમ 'સ્પોર્ટસ આર્બિટ્રેશન સેન્ટર ઓફ ઈન્ડિયા’ નું ઉદઘાટન કયા કર્યું ? હરિયાણા નવી દિલ્હી ગુજરાત કર્ણાટક હરિયાણા નવી દિલ્હી ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં નીચે પૈકી કઈ બેંકે પ્રસ્તાવિત બેડ બેંક નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL)માં 12%થી વધુ ભાગીદારી કરી છે ? 1. SBI2. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 3. પંજાબ નેશનલ બેંક 4. ઈન્ડિયન બેંક આપેલ તમામ માત્ર 2 અને 4 માત્ર 2 અને 3 માત્ર 1, 3 અને 4 આપેલ તમામ માત્ર 2 અને 4 માત્ર 2 અને 3 માત્ર 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP