કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
ઈનોવેશન ફોર ડિફેન્સ એક્સેલેન્સ (IDEX) પ્રાઈમ અને ડિફેન્સ ઈન્ડિયા સ્ટાર્ટ અપ ચેલેન્જ (DISC 6) ક્યા મંત્રાલયની પહેલ છે ?

ગૃહ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
નીતિ આયોગ
સંરક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ભારતના નવા વિદેશ સચિવ કોણ બન્યા ?

વિજય મિશ્રા
વિનય મોહન કવાત્રા
રાકેશ કુમાર યાદવ
કે.આર.સુબ્રમણ્યમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP