Talati Practice MCQ Part - 2
ભાગાકારના દાખલામાં એક વિદ્યાર્થીઓએ ૩ને બદલે 8 ભાજક લેતા તેનો ઉત્તર 15 આવ્યો તો સાચો ઉત્તર શું હોવો જોઈએ ?

15
120
40
45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેમાંથી કયું લોકનૃત્ય જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત છે ?

સુઈસિની
વિધી
રાઉફ
ઝૌરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP