Talati Practice MCQ Part - 1
વાતાપિકાંડ બિરુદ કોણે ધારણ કર્યુ હતું ?

નરસિંહ વર્મન પ્રથમ
રાજરાજ પ્રથમ
પૃથ્વીરાજ ચૌહાણ
રૂદ્રદામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સંધિ છોડો :– પ્રેક્ષક

પ્રઈ + ક્ષક
પ્ર + ઈક્ષક
પ્રેઈ + ક્ષક
પ્રે + ઈક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP