GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) If someone says "move over", what does he want you to do ? Make space for him to sit down Leave Wait Walk more quickly Make space for him to sit down Leave Wait Walk more quickly ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો અલંકાર છે ? 'પડતાં પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા.' વ્યતિરેક ઉત્પ્રેક્ષા દ્રષ્ટાંત અતિશયોક્તિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા દ્રષ્ટાંત અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) જૂનાગઢ જિલ્લામાંથી મળી આવતા કેલ્સાઈટ ખનીજના જથ્થાને શાના તરીકે ઓળખવામાં આવે છે ? મિલિયોલાઈટ ડોલોમાઈટ પનાલા ડિપોઝિટ ફ્લોરસ્પાર મિલિયોલાઈટ ડોલોમાઈટ પનાલા ડિપોઝિટ ફ્લોરસ્પાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) He said that it ___ rain. may be might be may might may be might be may might ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓમાં, 92માં બંધારણીય સુધારા 2003 અંતર્ગત, નીચેના પૈકી કઈ કઈ ભાષાઓ સમાવિષ્ટ કરવામાં આવેલ છે ? મણિપુરી, નેપાલી, ડોગરી, બોડો કોંકણી, મણિપુરી, નેપાલી, ડોગરી કોંકણી, મણિપુરી, નેપાલી, મૈથિલી ડોંગરી, મૈથિલી, બોડો, સંથાલી મણિપુરી, નેપાલી, ડોગરી, બોડો કોંકણી, મણિપુરી, નેપાલી, ડોગરી કોંકણી, મણિપુરી, નેપાલી, મૈથિલી ડોંગરી, મૈથિલી, બોડો, સંથાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) બૌદ્ધ ધર્મના ધર્મપુસ્તક ત્રિપીટકના ત્રણ સમૂહોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? અભિધમ્મપિટક વિનયપિટક સુત પિટક ધમ્મપિટક અભિધમ્મપિટક વિનયપિટક સુત પિટક ધમ્મપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP