સંસ્થા (Organization)
ઈન્ટરનેશનલ ફંડ ફોર એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ (IFAD))નું વડુમથક ક્યા આવેલું છે ?

લંડન (ઈંગ્લેન્ડ)
સિડની (ઓસ્ટ્રેલિયા)
વિયેના (ઓસ્ટ્રિયા)
રોમ (ઈટાલી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
વિશ્વબેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?

વોશિંગ્ટન ડી.સી
નેધરલેન્ડ
ન્યૂયોર્ક
લન્ડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
પ્રાથમિક શિક્ષણ બધાને પહોંચે તેવું કાર્ય નીચેનામાંથી કોણ કરે છે ?

યુનિસેફ
યુનોની મહાસભા
ડબલ્યુ.એચ.ઓ.
યુનેસ્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
આંતરરાષ્ટ્રીય ન્યાયની અદાલતનું વડું મથક કયું છે ?

હેગ્
જીનીવા
ન્યૂયોર્ક
વોશિંગ્ટન ડી.સી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP