કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ની 5મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવશે ? ગોવા ચેન્નઈ મુંબઈ દિલ્હી ગોવા ચેન્નઈ મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારત ___ સાથે ભાગીદારીમાં આંતરરાષ્ટ્રીય જળવાયુ શિખર સંમેલન 2021ની મેજબાની કરશે, જેમાં ગ્રીન હાઈડ્રોજન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. નોર્વે ઇંગ્લેન્ડ કેનેડા ઈટાલી નોર્વે ઇંગ્લેન્ડ કેનેડા ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું તિયાંગગોંગ (Tiangong) ક્યા દેશનું સ્પેસ સ્ટેશન છે? જાપાન રશિયા ઈઝરાયેલ ચીન જાપાન રશિયા ઈઝરાયેલ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં અવકાશયાત્રા કરનારા વિશ્વના પ્રથમ ઉદ્યોગપતિ કોણ બન્યા ? રિચાર્ડ બ્રેનસન એલન મસ્ક માર્ક ઝુકરબર્ગ જેફ બેઝોસ રિચાર્ડ બ્રેનસન એલન મસ્ક માર્ક ઝુકરબર્ગ જેફ બેઝોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઓક્સિજન રેશનિંગ ડિવાઈસ AMLEXનો વિકાસ કર્યો છે ? IIT રોપડ IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે IIT રોપડ IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના કેટલામાં મુખ્યમંત્રી બન્યા ? 12મા 10મા 11મા 9મા 12મા 10મા 11મા 9મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP