કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)એ સસ્ટેનેબલ ફાઈનાન્સ હબ વિકસિત કરવા માટે કોની અધ્યક્ષતામાં વિશેષજ્ઞ પેનલનું ગઠન કર્યું ? P V બત્રા C K મિશ્રા R K શર્મા P D વાઘેલા P V બત્રા C K મિશ્રા R K શર્મા P D વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણને મૌલિક અધિકાર તરીકે માન્યતા આપી ? OECD BRICS UNHRC SAARC OECD BRICS UNHRC SAARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ નેચિફુ ટનલ ક્યા રાજ્યમાં સ્થિત છે ? અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ બિહાર સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ બિહાર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 300 T20 મેચની કપ્તાની કરનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યો ? ઈઓન મોર્ગન વિરાટ કોહલી ડેવિડ વોર્નર એમ.એસ. ધોની ઈઓન મોર્ગન વિરાટ કોહલી ડેવિડ વોર્નર એમ.એસ. ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) શ્રી મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ 2 ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવાય છે ?1. વિશ્વ અહિંસા દિવસ2. વિશ્વ સ્વચ્છતા દિવસ3. સ્વચ્છ ભારત દિવસ4. સ્વસ્થ ભારત દિવસયોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 1, 3 અને 4 ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અમલી બનાવાયું છે ? મહારાષ્ટ્ર કેરળ તમામ કેન્દ્રશાસિત પ્રદેશો ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ તમામ કેન્દ્રશાસિત પ્રદેશો ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP