કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા રાજયમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઑથોરિટી (IFSCA)ના મુખ્યાલયની આધારશીલા મુકશે ? ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2023માં G20 સમિટની મેજબાની કયો દેશ કરશે ? ભારત જાપાન ચીન રશિયા ભારત જાપાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘બંઠિયા આયોગ’નો રિપોર્ટ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? સ્થાનિક સંસ્થાઓમાં અનામત NEET પરીક્ષામાં અનામત એક પણ નહીં OBCનું પેટાવર્ગીકરણ સ્થાનિક સંસ્થાઓમાં અનામત NEET પરીક્ષામાં અનામત એક પણ નહીં OBCનું પેટાવર્ગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યું રાજ્ય ‘ફેમિલી ડૉકટર’ પ્રોજેક્ટ લાગુ કરી રહ્યું છે ? કેરળ મધ્યપ્રદેશ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ મધ્યપ્રદેશ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ચૂંટણી બોન્ડ જારી કરનારી ભારતની એકમાત્ર બેંક કઈ છે ? HDFC SBI કોટક મહિન્દ્રા ICICI HDFC SBI કોટક મહિન્દ્રા ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં પ્રથમ પશુ સ્વાસ્થ્ય શિખર સંમેલન (Animal Health Summit)નું આયોજન ક્યા થયું હતું ? નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ભોપાલ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP