કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઓપરેશન સમુદ્ર સેતુ-IIના ભાગરૂપે કયું જહાજ ઓક્સિજન અને મેડિકલ પુરવઠા માટે કુવૈતના પોર્ટ શુવાખ પર પહોંચ્યું ? INS તલવાર INS સહ્યાદ્રી INS જલશ્વ INS કોલકાતા INS તલવાર INS સહ્યાદ્રી INS જલશ્વ INS કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને 'Steadfast Defender 21 War Games' યુદ્ધાભ્યાસ યોજ્યો? ASEAN NATO BIMSTEC OECD ASEAN NATO BIMSTEC OECD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં હાઈબ્રિડ ચોખાના જનક યુઆન લોન્ગવીંગનું નિધન થયું તેઓ કયા દેશ સાથે સંબંધિત હતા? જાપાન રશિયા ચીન તાઈવાન જાપાન રશિયા ચીન તાઈવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે તમામ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રવૃત્તિઓ પર વ્યાપક વિવરણ પ્રદાન કરવા માટે 'આકાંક્ષા' નામક ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું ? તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતીય સૈન્યનો પ્રથમ ગ્રીન સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો? રાજસ્થાન ગુજરાત સિક્કિમ મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત સિક્કિમ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને ગ્લોબલ ફોરેસ્ટ ગોલ્સ રિપોર્ટ 2021 જારી કર્યો ? WMO UNECOSOC UNDP UNICEF WMO UNECOSOC UNDP UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP