કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) તબક્કો-II કાર્યક્રમ અંતર્ગત સૌથી વધુ ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) પ્લસ ગામોની યાદીમાં કયું રાજ્ય ટોચના સ્થાને છે ? કેરળ મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) જગન્ના સ્માર્ટ ટાઉનશિપ યોજના ક્યા રાજય સાથે સંબંધિત છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ ગોવા તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT)એ વર્ષ 2021ને ___વર્ષ તરીકે માન્યતા આપી. યુનિકોર્ન પ્રમોશન ઈન્ટેલિજન્સ ઉધોગ યુનિકોર્ન પ્રમોશન ઈન્ટેલિજન્સ ઉધોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશ વાઘ સંરક્ષણ અંગે એશિયાના દેશોના મંત્રીસ્તરીય સંમેલનનું આયોજન કર્યું હતું ? ભારત મલેશિયા બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત મલેશિયા બાંગ્લાદેશ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ‘ઓપરેશન સર્દ હવા' ક્યા સશસ્ત્ર દળ સાથે સંબંધિત છે ? ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ ભારતીય સૈન્ય બોર્ડર સિક્યોરિટી ફોર્સ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ ભારતીય સૈન્ય બોર્ડર સિક્યોરિટી ફોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ખેલો ઈન્ડિયા ગેમ્સ 2023નું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવશે ? હરિયાણા છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઓડીશા હરિયાણા છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઓડીશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP