કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે મિનટમેન III નામક ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ? રશિયા ચીન ઈઝરાયેલ અમેરિકા રશિયા ચીન ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સિનેમેટિક ટુરિઝમ પોલિસીનું અનાવરણ કર્યું ? રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ___ માટે eAwas પોર્ટલ લૉન્ચ કર્યું. CAPF CRPF ITBP CISF CAPF CRPF ITBP CISF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ હિમસ્ખલન મોનિટરિંગ રડાર ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ક્યો દેશ રશિયાને પાછળ છોડીને ભારતનો બીજો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ બની ગયો ? કતાર સાઉદી અરબ વેનેઝુએલા ઈરાન કતાર સાઉદી અરબ વેનેઝુએલા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતમાં પ્રથમવાર સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે નાસ્તો આપવાની યોજનાની ઘોષણા કરી છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP