કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

પંકજ પટેલ
મનોજ મિશ્રા
કુમારપાળ દેસાઈ
રાજેશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા મંડોસ ચક્રવાતનું નામકરણ ક્યા દેશે કર્યું છે ?

માલદીવ
શ્રીલંકા
UAE
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
FIH પુરુષ હૉકી વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમના કેપ્ટન કોણ હશે ?

અમિત રોહિદાસ
રૂપિન્દરપાલ સિંહ
પી.આર.શ્રીજેશ
હરમનપ્રીતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા દેશે ‘ગશ્ય એ ઈરશાદ’ અથવા ‘ગાઈડન્સ પેટ્રોલ’ના નામથી ઓળખાતી મોરાલિટી પોલીસને સમાપ્ત કરી દીધી ?

સાઉદી અરેબિયા
ઈજિપ્ત
UAE
ઈરાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP