કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સેન્ટર ઓફ એક્સલેન્સ ઓન જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની સ્થાપના માટે વિપ્રો લિ.એ કઈ IIT સાથે સહયોગ કર્યો ? IIT મદ્રાસ IIT દિલ્હી IIT કાનપુર IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IIT કાનપુર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના 5મો સમુદ્રી અભ્યાસ AUSINDEX-23 ક્યા યોજાયો હતો ? સીડની મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ સીડની મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યના જલેસર ધાતુ શિલ્પને GI ટેગ આપવામાં આવ્યો ? ગોવા મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગોવા મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) B2O સમિટ ઈન્ડિયા 2023નું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ લખનઉ નોઈડા નવી દિલ્હી મુંબઈ લખનઉ નોઈડા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે ક્યા રાજ્યે ‘કૂસિના માને’ પહેલ શરૂ કરી ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કુનો નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP