Talati Practice MCQ Part - 1
IMFનું વડું મથક કયાં આવેલું છે ?

સીડની
ન્યૂયોર્ક
લંડન
વોશિંગ્ટન ડિસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
આયુષ્યમાન ભારત યોજના બીજા કયા નામે ઓળખાય છે ?

મોદી ક્યોર
નમોકેર
મોદીકેર
નમો ક્યોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ન પૂઠે પકડવા જ જાણે જતો ન હોય ત્વમ’ – અલંકાર ઓળખાવો.

અનન્વય
વ્યાજસ્તુતિ
ઉત્પ્રેક્ષા
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP