કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના 'વોલ ઓફ ફોર્મર ચીફ ઈકોનોમિસ્ટ'માં સામેલ થનારા પ્રથમ મહિલા અને બીજા ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? દેવકી જૈન જયતી ઘોષ બિના અગ્રવાલ ગીતા ગોપીનાથ દેવકી જૈન જયતી ઘોષ બિના અગ્રવાલ ગીતા ગોપીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે અનમેન્શનિંગ ફીચર લૉન્ચ કર્યું ? ઈન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વીટર ટેલિગ્રામ ઈન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વીટર ટેલિગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં જારી સરકારી આંકડાઓ અનુસાર, ભારતમાં છેલ્લા ત્રણ વર્ષોમાં કેટલા વાઘના મૃત્યુ થયા ? 521 329 251 351 521 329 251 351 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર એનર્જી પ્લાન્ટ ક્યા રાજ્યના રામાગુંડમમાં સ્થાપાયો ? તેલંગાણા કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ તેલંગાણા કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં ભારતમાંથી TB સમાપ્ત કરવાનું લક્ષ્ય સાધ્યું છે ? 2030 2024 2025 2035 2030 2024 2025 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ (World Day for International Justice) ક્યારે મનાવાય છે ? 17 જુલાઈ 18 જુલાઈ 20 જુલાઈ 10 જુલાઈ 17 જુલાઈ 18 જુલાઈ 20 જુલાઈ 10 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP