કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધને દેશભરમાં રસીકરણના કવરેજનું વિસ્તરણ કરવા ઈન્ટેન્સિફાઈડ મિશન ઈન્દ્રધનુષ (IMI) 3.0નો શુભારંભ કર્યો. મિશન ઈન્દ્રધનુષ કયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યું હતું ? 2012 2006 2014 2016 2012 2006 2014 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 2021-22ના વર્ષને ભારતીય ઇતિહાસના સંદર્ભમાં કયા સીમાચિહ્ન વર્ષ તરીકે મનાવવામાં આવશે ? ચંદ્રયાન-3 અભિયાન માટેનું વર્ષ હરિદ્વાર મહાકુંભનું વર્ષ ભારતની આઝાદીનું 75મું વર્ષ આપેલ તમામ ચંદ્રયાન-3 અભિયાન માટેનું વર્ષ હરિદ્વાર મહાકુંભનું વર્ષ ભારતની આઝાદીનું 75મું વર્ષ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે શિશુ મૃત્યુદર ઘટાડવા માટે 'સાન્સ' અભિયાન શરૂ કર્યું ? રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કઈ ઘટનાના 100મા વાર્ષિકોત્સવ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટપાલ ટિકિટ જારી કરી ? મીલ મજૂર હડતાલ દાંડીકૂચ અસહકાર આંદોલન ચૌરીચૌરા બનાવ મીલ મજૂર હડતાલ દાંડીકૂચ અસહકાર આંદોલન ચૌરીચૌરા બનાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સેન્કસ્યુરી લાઈફટાઈમ સર્વિસ એવોર્ડ 2020 કોને એનાયત કરવામાં આવ્યો ? વંદના શિવા સુમૈરા અબ્દુલાલી થિયોડોર ભાસ્કરન અનાદિશ પાલ વંદના શિવા સુમૈરા અબ્દુલાલી થિયોડોર ભાસ્કરન અનાદિશ પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સ્કોચ ચીફ મિનિસ્ટર ઓફ ધ યર પુરસ્કાર કયા રાજ્યના મુખ્યમંત્રીને એનાયત કરાયો ? તમિલનાડુ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP