કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં તાજેતરમાં કઈ રમતને સ્પર્ધાત્મક રમત તરીકે માન્યતા આપવામાં આવી હતી ?

સ્કાઈ જમ્પિંગ
યોગાસન
બળદ લડાઈ
લુડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કીવી ફળ માટે ઓર્ગેનિક સર્ટિફિકેટ મેળવનારૂ દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

આસામ
મહારાષ્ટ્ર
અરુણાચલ પ્રદેશ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલો 'ન્યૂ કેલેડોનીયા' ટાપુ કયા દેશના નિયંત્રણમાં રહેલી કોલોની છે ?

ડચ
ફ્રાંસ
પોર્ટુગલ
બ્રિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP