સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતીય હિસાબી ધોરણો (IndAs) કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા ક્યારે સૂચિત કરવામાં આવ્યા. ફેબ્રુઆરી, 2015 આપેલ પૈકી એક પણ નહીં માર્ચ, 2016 એપ્રિલ, 2015 ફેબ્રુઆરી, 2015 આપેલ પૈકી એક પણ નહીં માર્ચ, 2016 એપ્રિલ, 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હર્ઝબર્ગનો અભિગમ ___ પર કરવામાં આવેલા સંશોધન પર આધારિત હતો. ઈજનેરો આપેલ બંને એકાઉન્ટન્ટ્સ આપેલ પૈકી એક પણ નહીં ઈજનેરો આપેલ બંને એકાઉન્ટન્ટ્સ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ અને હપ્તા ખરીદ પદ્ધતિ વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે ? મિલકતની વેચાણ કિંમત એક પણ નહીં. મિલકતની માલિકી મિલકતનો કબજો મિલકતની વેચાણ કિંમત એક પણ નહીં. મિલકતની માલિકી મિલકતનો કબજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જીરાવાલા ટ્રાવેલ્સ પાસે 50 મુસાફરો બેસી શકે તેવી એક બસ છે. જે નીચે મુજબ આવવા જવાની રાઉન્ડ ટ્રીપ કરે છે :શહેરઅંતરકેટલા દિવસકેટલા મુસાફરો મળે છે ?ટ થી અ150 કિમી890%ટ થી ડ120 કિમી1085%ટ થી ઉ270 કિમી6100%ઉપરની વિગતોના આધારે દર મહિને ગાડી કેટલા કિમી ચાલતી હશે ? 4,020 કિમી 12,960 કિમી 6,480 કિમી 8,040 કિમી 4,020 કિમી 12,960 કિમી 6,480 કિમી 8,040 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર [(પ્રેફરન્સ શેરમૂડી + ડિબેન્ચર) ÷ ઓર્ડિનરી શેરમૂડી] × 100 = ? ચાલુ ગુણોત્તર ગિયરિંગ ગુણોત્તર માલિકી ગુણોત્તર વળતર ગુણોત્તર ચાલુ ગુણોત્તર ગિયરિંગ ગુણોત્તર માલિકી ગુણોત્તર વળતર ગુણોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓછા કામનું નુકસાન એટલે શું ? મજરે ન મળી શકે તેવી રોયલ્ટી રોયલ્ટીનો લઘુત્તમ ભાડા પર વધારો લઘુત્તમ ભાડાની રોયલ્ટી પરનો વધારો મજરે મળી શકે તેવી રોયલ્ટી મજરે ન મળી શકે તેવી રોયલ્ટી રોયલ્ટીનો લઘુત્તમ ભાડા પર વધારો લઘુત્તમ ભાડાની રોયલ્ટી પરનો વધારો મજરે મળી શકે તેવી રોયલ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP