ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'Index of Eight Core Industries' માં સૌથી વધારે મહત્વ કયા ઉદ્યોગને આપવામાં આવેલ છે ? વીજળીનું ઉત્પાદન કોલસાનું ઉત્પાદન ખાતરનું ઉત્પાદન સિમેન્ટનું ઉત્પાદન વીજળીનું ઉત્પાદન કોલસાનું ઉત્પાદન ખાતરનું ઉત્પાદન સિમેન્ટનું ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સ્વીફ્ટ કોડ (SWIFT CODE) કોના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે ? ક્રેડિટ કાર્ડ કંપનીઓ શેર બજાર બેંક સીબીલ (CIBIL) ક્રેડિટ કાર્ડ કંપનીઓ શેર બજાર બેંક સીબીલ (CIBIL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ખનીજતેલની વાર્ષિક ઉત્પાદન ક્ષમતાના કેટલા ટકા ઉત્પાદન બોમ્બે હાઈ કરે છે ? 52% 60% 55% 63% 52% 60% 55% 63% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજવિત્તીય અને ચૂકવણાની સમતુલાની કટોકટીના સંદર્ભમાં ભારત સરકારે કયા વર્ષમાં નવી આર્થિક નીતિની શરૂઆત કરી ? 1980 2001 1991 1969 1980 2001 1991 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ? અંશતઃ હસ્તાંતરણ અંશત: ખાનગીકરણ મોટા પાયાનું વિમૂડીકરણ પાયાનું વિમૂડીકરણ અંશતઃ હસ્તાંતરણ અંશત: ખાનગીકરણ મોટા પાયાનું વિમૂડીકરણ પાયાનું વિમૂડીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બારમી પંચવર્ષીય યોજનામાં ગરીબીમાં કેટલા ટકા ઘટાડાનો અંદાજ રાખવામાં આવ્યો છે ? 6% 12% 10% 8% 6% 12% 10% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP