વિશ્વની ભૂગોળ (Geography of the world)
આપણા દેશના જેમ ભારત તથા India તરીકે બે નામો છે તેમ નીચે દર્શાવેલ દેશો પૈકી કયા દેશનું બીજું નામ ખોટું છે ?

વેટિકન - હોલી સી
નેધરલેન્ડ - હોલેન્ડ
જાપાન - નિપોન
તાઈવાન - સુઓમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
નીચે દર્શાવેલ કઈ જોડ બંધબેસતી નથી ?

ઝાંઝીબાર - તાંઝાનિયા
પર્શિયા - ઈરાન
રહોડેશિયા - તાંઝાનિયા
કંબોડિયા - કમ્પુચિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
કેનેડાના પૂર્વ કાંઠા પાસે કયો ઠંડો પ્રવાહ વહે છે ?

એલ્યુશિયમ પ્રવાહ
એગુલ્હાસ પ્રવાહ
મોઝામ્બિક પ્રવાહ
લેબ્રેડોર પ્રવાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
જિબ્રાલ્ટરની સામુદ્રધુની કયા બે જળક્ષેત્રોને જોડે છે ?

ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર
ભૂમધ્ય સમુદ્ર અને પેસિફિક મહાસાગર
અરબ સાગર અને બંગાળનો ઉપસાગર
એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
યુક્રેનનો કયો ભાગ (પ્રદેશ) રશિયા સાથે વર્ષ 2014માં જોડાયો ?

પશ્ચિમ યુક્રેન ડિવિઝન
કઝાકિસ્તાન
ઉઝબેકિસ્તાન
ક્રિમીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP