કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) India chem 2022 સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? હૈદરાબાદ નવી દિલ્હી જયપુર પુણે હૈદરાબાદ નવી દિલ્હી જયપુર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ મહારાષ્ટ્રના રોડ કનેક્ટિવિટીમાં સુધારા માટે 350 મિલિયન ડોલરની લોનને મંજૂરી આપી ? IMF ADB વર્લ્ડ બેંક AIDB IMF ADB વર્લ્ડ બેંક AIDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ટાટા સ્ટીલની ક્યા સ્થળે આવેલી સાઈટ રિસ્પોન્સિબલ સ્ટીલ સાઈટ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી પ્રથમ સાઈટ બની ? હૈદરાબાદ જયપુર પુણે જમશેદપુર હૈદરાબાદ જયપુર પુણે જમશેદપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) પર હસ્તાક્ષર કર્યા ? ઓસ્ટ્રેલિયા UAE અમેરિકા ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા UAE અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મફત તીર્થયાત્રા યોજના મુખ્યમંત્રી દેવદર્શન યાત્રા યોજનાનું અનાવરણ કર્યું ? મધ્ય પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા સ્થળેથી 200થી વધુ વર્ષો બાદ એપિસ કારિજોડિયન નામક સ્થાનિક મધમાખીની નવી પ્રજાતિ શોધવામાં આવી ? આસામ આંદામાન અને નિકોબાર અરવલ્લી પશ્ચિમ ઘાટ આસામ આંદામાન અને નિકોબાર અરવલ્લી પશ્ચિમ ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP