કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
'India Cycles4change challenge' સાથે ક્યું મંત્રાલય સંકળાયેલું છે ?

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
ગૃહ મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવશે ?

મથુરા
હૈદરાબાદ
ગાઝિયાબાદ
ઉદયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં નિધન પામેલા રાજકીય નેતા વીરભદ્રસિંહ ક્યા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા ?

હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
ઓડિશા
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ક્લાઉડ બેઝડ આરોગ્ય પરિયોજના શરૂ કરવાની ઘોષણા કરી ?

દિલ્હી
ગુજરાત
લદાખ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP