ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Indian Financial System Code (IFSC) કેટલા ડીજીટનો હોય છે ? 4 11 8 13 4 11 8 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ? આયાતો મોંઘી બને નિકાસ મોંઘી બને નિકાસો સસ્તી બને આયાતો સસ્તી બને આયાતો મોંઘી બને નિકાસ મોંઘી બને નિકાસો સસ્તી બને આયાતો સસ્તી બને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઓકટોબર 2013માં આવેલ ચક્રવાતનું નામ જણાવો. આયેશા બિજલી ફેઈલિન નરગીસ આયેશા બિજલી ફેઈલિન નરગીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 2000 રૂ. ની નવી નોટની પાછળની બાજુએ મંગળયાનની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. રૂ.500 ની નવી નોટ પાછળ કોની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે ? બળદ સાથેનો ખેડૂત લાલ કિલ્લો સંસદ ભવન હિમાલય બળદ સાથેનો ખેડૂત લાલ કિલ્લો સંસદ ભવન હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દસમા નાણાં પંચે પંચાયતો માટે શી ભલામણ કરી હતી ? રૂ. 20,00 કરોડ એકપણ સાચું નથી રૂ. 1,600 કરોડ 1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100 રૂ. 20,00 કરોડ એકપણ સાચું નથી રૂ. 1,600 કરોડ 1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેન્ક દ્વારા નીચે પૈકી કયા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ? રેપો રેટ રેપો અને રિવર્સ રેપોરેટ બંને કેશ રિઝર્વ રેશિયો રિવર્સ રેપો રેટ રેપો રેટ રેપો અને રિવર્સ રેપોરેટ બંને કેશ રિઝર્વ રેશિયો રિવર્સ રેપો રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP