કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય નૌસેના દિવસ (Indian Navy Day) ક્યારે મનાવાય છે ? 5 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 5 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગૂડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) કાઉન્સિલની 48મી બેઠક નાણાં મંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં ક્યા શહેરમાં યોજાઈ હતી ? બેંગલુરૂ મુંબઈ નવી દિલ્હી જયપુર બેંગલુરૂ મુંબઈ નવી દિલ્હી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના ગમોચાને GI ટેગ મળ્યો ? મેઘાલય આસામ અરૂણાચલ પ્રદેશ ત્રિપુરા મેઘાલય આસામ અરૂણાચલ પ્રદેશ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ICAO એવિએશન સેફ્ટી રેન્કિંગમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 71 48 42 98 71 48 42 98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ‘ફ્રોમ રુલ બાય લૉ ટુ ધ રુલ ઓફ લૉ’ પુસ્તક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરાયું ? વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી એક પણ નહીં નીતિ આયોગ સુપ્રીમ કોર્ટ વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી એક પણ નહીં નીતિ આયોગ સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FINA વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2022માં ક્યા ખેલાડીએ 100 મીટર બ્રેકસ્ટ્રોકમાં નેશનલ રેકોર્ડ બનાવ્યો ? ચાહત અરોરા મોનિકા હુડ્ડા સુનીતિ વર્મા નિધી આહુજા ચાહત અરોરા મોનિકા હુડ્ડા સુનીતિ વર્મા નિધી આહુજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP