Talati Practice MCQ Part - 9
જાણીતી વિજ્ઞાન સંશોધન સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે ?

મુંબઈ
અમદાવાદ
હૈદરાબાદ
બેંગલોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભોપાલ ગેસ દુર્ધટના માટે કયો ઝેરી વાયુ કારણભૂત હતો ?

એમોનિયા
મિથેન
મિથાઈલ આઈસોસાઈનાઈડ
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP