કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ડિ-કમીશન કરવામાં આવેલું વિધ્વંશક જહાજ INS રાજપૂત ભારતીય નૌસેનાએ કયા દેશ પાસેથી મેળવ્યું હતું ? ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાંસ રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને મોબાઈલ એપ્લિકેશનમાં 'વેક્સિન ફાઈન્ડર ટૂલ' લૉન્ચ કરવા માટે ભારત સરકાર સાથે ભાગીદારી કરી ? એમેઝોન ફિલપકાર્ટ ફેસબુક પેટીએમ એમેઝોન ફિલપકાર્ટ ફેસબુક પેટીએમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'International Day of Living Together in Peace' દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 18 મે 17 મે 16 મે 20 મે 18 મે 17 મે 16 મે 20 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મુંબઈ પોલીસ કમિશનરે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર એક પોલીસ અધિકારીની વિભાગીય તપાસ વગર સેવા મોકુફી કરી ? 311 (1) (a) 311 (2) (b) 311 (2) (a) 311 (1) (b) 311 (1) (a) 311 (2) (b) 311 (2) (a) 311 (1) (b) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંકે છૂટક વેપારીઓને બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ 'Merchant Stack' લોન્ચ કર્યું ? Axis ICICI HDFC YES Axis ICICI HDFC YES ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતીય સૈન્યએ કયા રાજ્યમાં 56 કિલોવોટ એમ્પિયરનો પ્રથમ ગ્રીન સોલાર એનર્જી હાર્નેસિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું ? સિક્કિમ ત્રિપુરા આસામ મેઘાલય સિક્કિમ ત્રિપુરા આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP