વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS ખંડેરી વિશે ખરાં વિધાનો ચકાસો. તે કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તે સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે. તે કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તે સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે જણાવેલ સંરક્ષણ સંબંધીત વસ્તુઓ પૈકી કઈ વસ્તુઓ સ્વદેશમાં બનાવવામાં આવે છે ? નાગ-એન્ટી ટેન્ક મિસાઈલ રડાર ઇમેજિંગ સેટેલાઈટ આપેલ તમામ તેજસ નાગ-એન્ટી ટેન્ક મિસાઈલ રડાર ઇમેજિંગ સેટેલાઈટ આપેલ તમામ તેજસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ERNETનું પૂરું નામ જણાવો. Education and Research Network Earth Rom Network EduRom Network Earth Resource Network Education and Research Network Earth Rom Network EduRom Network Earth Resource Network ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘પૃથ્વી" મિસાઈલ્સ વિશે ખોટા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં પૃથ્વી બેલેસ્ટિક મિસાઈલ નથી. તેના દ્વારા પરમાણુ હુમલો કરી શકાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પૃથ્વી બેલેસ્ટિક મિસાઈલ નથી. તેના દ્વારા પરમાણુ હુમલો કરી શકાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના (RGGVY) વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી. તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી. તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સોલર ઈમ્પલ્સ – 2 સૌર પ્લેન ક્યાં દેશનું સૌર પ્લેન છે ? જાપાન સ્વિટ્ઝર્લૅન્ડ નોર્વે UAE જાપાન સ્વિટ્ઝર્લૅન્ડ નોર્વે UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP