કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય નૌસેના જહાજ INS કેસરીએ ક્યા દેશને ખાઘ સહાયતા અને સંરક્ષણ સહાયતા પ્રદાન કરી ? માલદીવ માડાગાસ્કર ફિજિ મોઝામ્બિક માલદીવ માડાગાસ્કર ફિજિ મોઝામ્બિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટરિંગ (WCM) દ્વારા 10મો વાર્ષિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, તેમાં પ્રથમ સ્થાન કઈ સહકારી સંગઠનને પ્રાપ્ત થયું છે ? ઝેન-નોહ કોપરસુકર SA ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિમિટેડ (IFFCO) ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ ઝેન-નોહ કોપરસુકર SA ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિમિટેડ (IFFCO) ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સુશાસન દિવસ (Good Governance Day) ક્યારે મનાવાય છે ? 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ ક્યારે મનાવાય છે ? 15 ડિસેમ્બર 14 ડિસેમ્બર 12 ડિસેમ્બર 11 ડિસેમ્બર 15 ડિસેમ્બર 14 ડિસેમ્બર 12 ડિસેમ્બર 11 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) RBIએ ભારતનો વર્ષ 2021-22 માટે વાસ્તવિક GDP વૃદ્ધિદર કેટલો નક્કી કર્યો છે ? 10% 9.5% 10.25% 8.5% 10% 9.5% 10.25% 8.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પરીક્ષણ કરવામાં આવેલ અંગારા A5 રોકેટ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ચીન જાપાન ભારત રશિયા ચીન જાપાન ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP