કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા સ્થળે આયોજિત કાર્યક્રમમાં INS વાલસુરાને પ્રેસિડેન્ટ્સ કલરથી સન્માનિત કરાયું ?

દીવ
પોરબંદર
માંડવી (કચ્છ)
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
સ્વદેશ દર્શન પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

પ્રવાસન મંત્રાલય
ગૃહ મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP