કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં લૉન્ચ કરાયેલી સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર શિપ INS સુરત અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તેનું નિર્માણ મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ, મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. તે પ્રોજેક્ટ 15 અંતર્ગત ચોથી અને અંતિમ સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તેનું નિર્માણ મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ, મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. તે પ્રોજેક્ટ 15 અંતર્ગત ચોથી અને અંતિમ સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કોના દ્વારા 'State of world's Forest Report 2022' બહાર પાડવામાં આવ્યો હતો ? FAO ILO UNESCO WHO FAO ILO UNESCO WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ક્યા રાજ્યમાં ડૉ.આંબડકર સેન્ટર્સ ઓફ એક્સેલેન્સ (DACE) યોજના શરૂ કરી ? ઉત્તરપ્રદેશ ગોવા મધ્યપ્રદેશ તમિલનાડુ ઉત્તરપ્રદેશ ગોવા મધ્યપ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) IPL 2022માં મેન ઓફ ધ સીરિઝ (અથવા પ્લેયર ઓફ ધ સીરિઝ) અથવા તો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીરિઝ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે ? શ્રી રાશિદ ખાન શ્રી યુઝવેન્દ્ર ચહલ શ્રી હાર્દિક પંડયા શ્રી જોસ બટલર શ્રી રાશિદ ખાન શ્રી યુઝવેન્દ્ર ચહલ શ્રી હાર્દિક પંડયા શ્રી જોસ બટલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે દેશના પ્રથમ ‘નેનો લિક્વિડ યુરિયા પ્લાન્ટ’નું ઉદ્ઘાટન કર્યુ હતું ? કલોલ, ગાંધીનગર બેંગ્લોર, કર્ણાટક લખનૌ, ઉત્તરપ્રદેશ પુણે, મહારાષ્ટ્ર કલોલ, ગાંધીનગર બેંગ્લોર, કર્ણાટક લખનૌ, ઉત્તરપ્રદેશ પુણે, મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજય ‘લાઈફ સ્ટાફઈલ’ રોગોના નિદાન, નિયંત્રણ માટે શૈલી એપ લૉન્ચ કરવાની જાહેરાત કરી ? મહારાષ્ટ્ર કેરળ ઓડિશા ગોવા મહારાષ્ટ્ર કેરળ ઓડિશા ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP