કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશને સ્વદેશ નિર્મિત ઈન-સર્વિસ મિસાઈલ કોર્વેટ INS કિરપાણ ઉપહારમાં આપી ? શ્રીલંકા ઈન્ડોનેશિયા વિયેતનામ બાંગ્લાદેશ શ્રીલંકા ઈન્ડોનેશિયા વિયેતનામ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે એકસરસાઈઝ એકુવેરિનનું આયોજન કર્યું હતું ? શ્રીલંકા મ્યાનમાર માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા મ્યાનમાર માલદીવ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) 2023 મેન્સ હોકી જુનિયર એશિયા કપમાં ક્યા દેશની ટીમ ચેમ્પિયન બની ? જાપાન કેન્યા પાકિસ્તાન ભારત જાપાન કેન્યા પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા ખેલાડીએ 200 ઈન્ટરનેશનલ ફૂટબોલ મેચ રમવા માટેનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ? રોબર્ટ લેવન્ડોવ્સકી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસ્સી કરિમ બેન્ઝેમા રોબર્ટ લેવન્ડોવ્સકી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસ્સી કરિમ બેન્ઝેમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીના સંશોધકોએ 'ફ્રાઈડ સ્પેસ ફૂડ એક્સપેરિમેન્ટ’ હાથ ધર્યો ? DRDO NASA ISRO ESA DRDO NASA ISRO ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે એશિયાની સૌથી મોટી કલસ્ટર વિકાસ યોજના લૉન્ચ કરી ? રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP