કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતીય નૌસેનામાં ત્રીજી સ્કોર્પિયન ક્લાસ સબમરીન INS કરંજ કમિશન કરવામાં આવી જેનો વિકાસ ___ અંતર્ગત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-27 પ્રોજેક્ટ P-7 પ્રોજેક્ટ P-75 પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-27 પ્રોજેક્ટ P-7 પ્રોજેક્ટ P-75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ વિમેન એન્ટરપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE)એ કઈ સંસ્થા સાથે મળીને 'સ્વાવલંબન સશક્ત-મેગા કેમ્પઈન' શરૂ કર્યું ? LIC SIDBI DRDO ECGC LIC SIDBI DRDO ECGC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ (National productivity Day) ક્યારે મનાવાય છે ? 12 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 14 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 14 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારત વિશ્વમાં સૌથી વધુ ફોરેન એક્સચેન્જ રિઝર્વ ધરાવતા દેશોની યાદીમાં કેટલામાં સ્થાને છે ? પ્રથમ ચોથા બીજા ત્રીજા પ્રથમ ચોથા બીજા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અર્જુન Mk-1A શું છે ? બેટલ ટેન્ક ક્રૂજ મિસાઈલ લેજર તોપ સ્ટીલ્ધ બોમ્બર બેટલ ટેન્ક ક્રૂજ મિસાઈલ લેજર તોપ સ્ટીલ્ધ બોમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2021-22 અનુસાર, દેશમાં કેટલી સૈનિક શાળાની સ્થાપના કરવામાં આવશે ? 150 75 100 50 150 75 100 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP