કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ? ફ્રાન્સ ઈંગ્લેન્ડ વિયેતનામ શ્રીલંકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ વિયેતનામ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ઈન્ડિયા-UK ઈલેક્ટ્રિક પ્રોપલ્શન ટેકનોલોજી વર્કશોપનું આયોજન ક્યા કરાયું હતું ? પુણે કોલકાતા ચેન્નાઈ નવી દિલ્હી પુણે કોલકાતા ચેન્નાઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે આયુષ્માન ભવ કાર્યક્રમ લૉન્ચ કર્યો ? ગૃહ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એકપણ નહીં શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એકપણ નહીં શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) હરેલા મહોત્સવ કયા રાજ્યમાં મનાવાય છે ? મણિપુર નાગાલેન્ડ ઉત્તરાખંડ ઝારખંડ મણિપુર નાગાલેન્ડ ઉત્તરાખંડ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત દૂધવા ટાઈગર રિઝર્વ (DTR)ના ઘાસના મેદાનોમાં ‘જેર્ડન બેબલર’ નામનું દુર્લભ અને વૈશ્વિક સ્તરે લુપ્તપ્રાય પક્ષી જોવા મળ્યું ? હરિયાણા હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતમાં નવીનીકરણ અને ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે ટેકનો-કોમર્શિયલ રેડીનેસ એન્ડ માર્કેટ મેચ્યોરિટી (TCRM) મેટ્રિક્સ લૉન્ચ કર્યું ? DPIIT એક પણ નહીં નીતિ આયોગ RBI DPIIT એક પણ નહીં નીતિ આયોગ RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP