રમત-ગમત (Sports)
ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન એમ્બેસેડર (International Boxing Association Ambassador) તરીકે 2017માં સ્ત્રીઓની બોક્સિંગ સ્પર્ધા માટે કોની નિમણૂંક થયેલ હતી ?
રમત-ગમત (Sports)
કયા પ્રથમ ભારતીયે પૅરાઓલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા ?
રમત-ગમત (Sports)
"પ્રોડુનોવા" નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
રમત-ગમત (Sports)
કયા વર્ષમાં એશિયન ગેમ્સ સૌપ્રથમ વખત યોજાઈ ?
રમત-ગમત (Sports)
નીચે આપેલી રમતમાંથી કઈ રમતનું મેદાન મોટું હોય છે ?
રમત-ગમત (Sports)
વર્ષ 2016નો રાજીવ રત્ન ખેલ એવોર્ડ જીતુ રાયને કઈ રમતમાં મળેલ છે ?