કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ (International Day of Light) ક્યારે મનાવાય છે ? 19 મે 13 મે 14 મે 16 મે 19 મે 13 મે 14 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ભારતના પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો ? સિક્કિમ ગોવા કેરળ આસામ સિક્કિમ ગોવા કેરળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશમાં આવેલા ફ્યુગો જવાળામૂખીમાં વિસ્ફોટ થયો ? ગ્વાટેમાલા ગેબોન ચાડ અંગોલા ગ્વાટેમાલા ગેબોન ચાડ અંગોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની પ્રથમ અન્ડરસી ટ્વિન ટનલ ક્યાં શરૂ કરવામાં આવશે ? કોલકાતા વિશાખાપટ્ટનમ્ મુંબઈ કોચીન કોલકાતા વિશાખાપટ્ટનમ્ મુંબઈ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા સંગઠન/દેશે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે ફિટ ફોર 55 પેકેજ નામની યોજના રજૂ કરી ? ઑસ્ટ્રેલિયા અમેરિકા યુરોપિયન યુનિયન G20 ઑસ્ટ્રેલિયા અમેરિકા યુરોપિયન યુનિયન G20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ કંપનીએ ‘Watsonx' AI અને ડેટા પ્લેટફોર્મ લૉન્ચ કર્યું છે ? ગૂગલ માઈક્રોસોફ્ટ એકપણ નહીં IBM ગૂગલ માઈક્રોસોફ્ટ એકપણ નહીં IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP