કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ (International Firefighter Day) ક્યારે મનાવાય છે ? 10 મે 17 મે 4 મે 8 મે 10 મે 17 મે 4 મે 8 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ અસ્થમા દિવસ ક્યારે મનાવાય છે ? 15 મે 10 મે 5 મે 3 મે 15 મે 10 મે 5 મે 3 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ ઓર્ગેનિક વેસ્ટ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સ્ટેશન કયા સ્થળે લોન્ચ કરવામાં આવ્યું છે ? મુંબઈ સુરત ભોપાલ ઉદયપુર મુંબઈ સુરત ભોપાલ ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ISROના અધ્યક્ષે જાહેરાત કરી હતી કે 'શુક્ર મિશન’ (Venus Mission) ___ સુધીમાં લોન્ચ કરવામાં આવશે. ડિસેમ્બર, 2028 ડિસેમ્બર, 2022 ડિસેમ્બર, 2026 ડિસેમ્બર, 2024 ડિસેમ્બર, 2028 ડિસેમ્બર, 2022 ડિસેમ્બર, 2026 ડિસેમ્બર, 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ 5 કોલ કઈ સંસ્થામાંથી કરવામાં આવ્યો ? IISc બેંગલુરુ IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વર્ષ 2022ની વાર્ષિક બેઠકનું આયોજન ક્યા સ્થળે કરાશે ? દાવોસ મનિલા લંડન પેરિસ દાવોસ મનિલા લંડન પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP