કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ચોથો આંતરરાષ્ટ્રીય લોકસાહિત્ય મહોત્સવ (International Folklore Festival)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ચંદીગઢ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી IIT ભુવનેશ્વર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ચંદીગઢ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી IIT ભુવનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કર્ણાટકના કયા જિલ્લામાં લિથિયમ સંસાધનોનો જથ્થો હોવાની જાણ થઈ છે ? ઉડુપી ગડગ બગલકોટ માંડ્યા ઉડુપી ગડગ બગલકોટ માંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. ખાદી પ્રાકૃતિક રંગને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડડ્સૅનું પ્રમાણપત્ર મળેલું છે. આપેલ તમામ ખાદી અને ગ્રામોદ્યોગ પંચે (KVIC) એ ખાદી પ્રાકૃતિક રંગ (પેઈન્ટ)નો વિકાસ કર્યો છે. ખાદી પ્રાકૃતિક રંગ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણધર્મો ધરાવતો બિનઝેરી અને ઇકોફ્રેન્ડલી રંગ છે. ખાદી પ્રાકૃતિક રંગને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડડ્સૅનું પ્રમાણપત્ર મળેલું છે. આપેલ તમામ ખાદી અને ગ્રામોદ્યોગ પંચે (KVIC) એ ખાદી પ્રાકૃતિક રંગ (પેઈન્ટ)નો વિકાસ કર્યો છે. ખાદી પ્રાકૃતિક રંગ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણધર્મો ધરાવતો બિનઝેરી અને ઇકોફ્રેન્ડલી રંગ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? દર્પણકુમાર અગરવાલ પ્રબોધકુમાર અગ્નિહોત્રી સુબોધકુમાર જયસ્વાલ કિરણકુમાર અગરવાલ દર્પણકુમાર અગરવાલ પ્રબોધકુમાર અગ્નિહોત્રી સુબોધકુમાર જયસ્વાલ કિરણકુમાર અગરવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) સડક સુરક્ષા અઠવાડિયું (Road Safety Week) ક્યારે મનાવાય છે ? 8 થી 15 જાન્યુઆરી 6 થી 13 જાન્યુઆરી 11 થી 17 જાન્યુઆરી 1 થી 7 જાન્યુઆરી 8 થી 15 જાન્યુઆરી 6 થી 13 જાન્યુઆરી 11 થી 17 જાન્યુઆરી 1 થી 7 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં એક્વિફર મેપિંગ પ્રોગ્રામ અંતર્ગત એડવાન્સ્ડ હેલીબોર્ન જીયોફિઝિકલ સર્વે માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે કઈ સંસ્થા સાથે MoU કર્યા ? CSIR-CSMCRI CSIR-CCMB GSIR-CGCRI CSIR-NGRI CSIR-CSMCRI CSIR-CCMB GSIR-CGCRI CSIR-NGRI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP