મહત્વના દિવસો (Important Days)
દર વર્ષે 11 જુલાઈને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

વિશ્વ જન સંખ્યા દિવસ
ઊર્જા સંરક્ષણ દિવસ
વિશ્વ હેરીટેઝ દિવસ
વિશ્વ વન દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ગરીબી એ આપણા સમાજ માટે અભિશાપ છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ?

22 સપ્ટેમ્બર
17 ઓકટોબર
22 ડિસેમ્બર
17 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
મૂળ નિવાસી (આદિવાસી) દિવસ કઈ તારીખે ઉજવાય છે ?

14મી જાન્યુઆરી
9મી ઓગસ્ટ
15મી નવેમ્બર
2જી ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP