કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day) ક્યારે મનાવાય છે ? 18 જૂન 6 જૂન 23 જૂન 11 જૂન 18 જૂન 6 જૂન 23 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્નેક આઈલેન્ડ ક્યા દેશના ક્ષેત્રમાં છે ? રશિયા રોમનિયા બલ્ગેરિયા યુક્રેન રશિયા રોમનિયા બલ્ગેરિયા યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં યુનેસ્કોના વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફીયર રિઝવમાં સામેલ કરવામાં આવેલ ખુવ્સગુલ લેક નેશનલ પાર્ક ક્યા દેશમાં આવેલું છે ? રશિયા ચીન ઉઝબેકિસ્તાન મોંગોલિયા રશિયા ચીન ઉઝબેકિસ્તાન મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભાંગ પરથી પ્રતિબંધ હટાવનારો પ્રથમ એશિયન દેશ ક્યો છે ? ચીન થાઈલેન્ડ જાપાન નેપાળ ચીન થાઈલેન્ડ જાપાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ UN સમક્ષ ક્યા દેશે મુક્યો હતો ? જાપાન ચીન અમેરિકા ભારત જાપાન ચીન અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ ક્યારે મનાવાય છે ? 15 જૂન 12 જૂન 22 જૂન 17 જૂન 15 જૂન 12 જૂન 22 જૂન 17 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP