કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day) ક્યારે મનાવાય છે ? 25 જૂન 23 જૂન 21 જૂન 20 જૂન 25 જૂન 23 જૂન 21 જૂન 20 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) માર્સ એક્સપ્રેસ યાન કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? ESA ROSCOSMOS NASA ISRO ESA ROSCOSMOS NASA ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સાગર સમૃદ્ધિ’ ઓનલાઈન ડ્રેજિંગ મોનિટરિંગ સિસ્ટમ લૉન્ચ કરી ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય આપેલ પૈકી એકપણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય આપેલ પૈકી એકપણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કફયુ નેશનલ પાર્ક ક્યા દેશમાં આવેલો છે ? જામ્બિયા દ.આફ્રિકા નામિબિયા કેન્યા જામ્બિયા દ.આફ્રિકા નામિબિયા કેન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા શહેરમાં G20 વિકાસ મંત્રીઓની બેઠકનું આયોજન કરાયું હતું ? સુરત જયપુર વારાણસી રાજકોટ સુરત જયપુર વારાણસી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યની કારી ઈષાદ કેરીને GI ટેગ આપવામાં આવ્યો ? કર્ણાટક બિહાર કેરળ સિક્કિમ કર્ણાટક બિહાર કેરળ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP