કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિકસ સમિતિ (IOC)એ 2028ના લોસ એન્જલેસ ઓલિમ્પિક્સમાં કઈ રમત સામેલ કરવાની મંજૂરી આપી ? સર્ફિંગ આપેલ તમામ સ્કેટબોર્ડિંગ સ્પોર્ટ કલાઈમિંબગ સર્ફિંગ આપેલ તમામ સ્કેટબોર્ડિંગ સ્પોર્ટ કલાઈમિંબગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN)ના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 7 3 5 10 7 3 5 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) મેદરામ જાત્રા તહેવાર કયા રાજ્યની આદિવાસી જાતિ સાથે સંબંધિત છે ? તેલંગાણા મેઘાલય ત્રિપુરા મધ્ય પ્રદેશ તેલંગાણા મેઘાલય ત્રિપુરા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા અરવલ્લી જૈવ વિવિધતા પાર્કને ભારતની પ્રથમ OECM (અધર ઈફેક્ટિવ એરિયા બેઝડ કન્ઝર્વેશન મેઝર્સ) સાઈટ ઘોષિત કરાઈ ? રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ ચિંતન દિવસ (World Thinking Day) ક્યારે મનાવાય છે ? 19 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ASSOCHAMનો મોસ્ટ ડિપેન્ડેબલ પબ્લિક સેક્ટર ઈન ઈન્ડિયાનો પુરસ્કાર કઈ PSUએ જીત્યો ? NTPC ONGC કોલ ઈન્ડિયા લિ. BPCL NTPC ONGC કોલ ઈન્ડિયા લિ. BPCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP