કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ક્યા બે રાજ્યોને TB નાબૂદીના પ્રયત્નોમાં મદદ કરશે ? ઓડિશા અને બિહાર ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને ઓડિશા બિહાર અને છત્તીસગઢ ઓડિશા અને બિહાર ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને ઓડિશા બિહાર અને છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 2007 અને 2022 વચ્ચે દેશમાં કાલા અઝારના કેસોમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે ? 99.2% 78.4% 95.9% 98.7% 99.2% 78.4% 95.9% 98.7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) મેટાવર્સમાં પ્રવેશ કરનારું પ્રથમ રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન ક્યું બન્યું ? BCCI ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા એકપણ નહીં હૉકી ઈન્ડિયા BCCI ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા એકપણ નહીં હૉકી ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેનામાંથી ક્યા રાજ્યે મહિલાઓને જાહેર સેવાઓમાં 30% અનામત આપવા માટે બિલ પસાર કર્યું ? રાજસ્થાન ઉત્તરાખંડ કેરળ તમિલનાડુ રાજસ્થાન ઉત્તરાખંડ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં યુરોપિયન યુનિયનમાં સામેલ થનારો 27મો દેશ ક્યો બન્યો ? સર્બિયા યુક્રેન ચેકિયા ક્રોએશિયા સર્બિયા યુક્રેન ચેકિયા ક્રોએશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 5મી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું આયોજન ક્યા કરાશે ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP