કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાયેલા ઈન્ડિયન ઓશન રિજિયન (IOR) ડિફેન્સ મિનિસ્ટર્સ કોન્કવેલની યજમાની કયા દેશે કરી હતી ? માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કઈ ઘટનાના 100મા વાર્ષિકોત્સવ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટપાલ ટિકિટ જારી કરી ? ચૌરીચૌરા બનાવ અસહકાર આંદોલન દાંડીકૂચ મીલ મજૂર હડતાલ ચૌરીચૌરા બનાવ અસહકાર આંદોલન દાંડીકૂચ મીલ મજૂર હડતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ યુનાની દિવસ ક્યારે મનાવાય છે ? 8 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ઐતિહાસિક ઢેકિયાજુલી ટાઉનની મુલાકાત લીધી હતી જે ___ સાથે સંબંધિત છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ 1942ના ભારત છોડો આંદોલન અસહકારનું આંદોલન અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ 1942ના ભારત છોડો આંદોલન અસહકારનું આંદોલન અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દેશદ્રોહ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. દેશદ્રોહ ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે ? 132 124 A 128 A 125 A 132 124 A 128 A 125 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કયા વર્ષ સુધી આર્થિક સર્વે કેન્દ્રિય બજેટની સાથે રજૂ કરવામાં આવતો હતો ? 1961 1981 1974 1964 1961 1981 1974 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP