કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા બે રાજ્ય વચ્ચે વિશ્વની પ્રથમ ડબલ સ્ટેક લોન્ગ હોલ 1.5 કિ.મી. કન્ટેનર ટ્રેન શરૂ કરવામાં આવી ?

હરિયાણા - રાજસ્થાન
ગુજરાત - મહારાષ્ટ્ર
પંજાબ - મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ - હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલા ટુરીઝમ એવોર્ડ-2020 અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત-રાણકી વાવ
બેસ્ટ પિલગ્રિમેજ ઓફ ગુજરાત-સોમનાથ મંદિર
બેસ્ટ બીચ ઓફ ગુજરાત-શિવરાજપુર બીચ
બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત-પાલીતાણા ધામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ભારતના પ્રથમ પોલિનેટર પાર્કનું ઉદઘાટન કયા કરવામાં આવ્યું ?

ભીવંડી, મહારાષ્ટ્ર
રામનગર, ઉત્તરાખંડ
હલ્દવાની, ઉત્તરાખંડ
થંજાવુર, તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP