Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં કલમ - 186 શું સુચવે છે ? આપેલ પૈકી એક પણ નહીં રાજય સેવક કાયદાના આદેશની અવગણના ના કરે રાજય સેવકની ફરજમાં ગફલત રાજદ્રોહ આપેલ પૈકી એક પણ નહીં રાજય સેવક કાયદાના આદેશની અવગણના ના કરે રાજય સેવકની ફરજમાં ગફલત રાજદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સી.આર.પી.સી.ની કલમ 125 હેઠળ ભરણપોષણ માટેનો હુકમ - ફક્ત પત્ની માટે થઇ શકે તમામ માટે થઈ શકે ફકત માતા-પિતા માટે થઇ શકે ફકત સંતાનો માટે થઇ શકે ફક્ત પત્ની માટે થઇ શકે તમામ માટે થઈ શકે ફકત માતા-પિતા માટે થઇ શકે ફકત સંતાનો માટે થઇ શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 1857ના વિપ્લવનું કયું એક કારણ ગુજરાતમાં ન હતું ? ગુજરાતમાં ચરબીયુક્ત કાસ્તુસો વાપરવાની શરૂઆત થઈ. બ્રિટિશ ગવર્નરે દેશી પંચાયત કોર્ટને બદલે બ્રિટિશ પધ્ધતિની કોર્ટ શરૂ કરી હતી. કચ્છના રણમાંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતું મીઠું લાલ બની ગયું હતું. ઇનામ કમિશ્નર અને સર્વે ખાતાની કામગીરીને લીધે લોકોમાં અસંતોષ હતો. ગુજરાતમાં ચરબીયુક્ત કાસ્તુસો વાપરવાની શરૂઆત થઈ. બ્રિટિશ ગવર્નરે દેશી પંચાયત કોર્ટને બદલે બ્રિટિશ પધ્ધતિની કોર્ટ શરૂ કરી હતી. કચ્છના રણમાંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતું મીઠું લાલ બની ગયું હતું. ઇનામ કમિશ્નર અને સર્વે ખાતાની કામગીરીને લીધે લોકોમાં અસંતોષ હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860માં કલમ -497 શું સૂચવે છે ? બદનક્ષી ધાડ માટે શિક્ષા સાસરા પક્ષ દ્વારા સ્ત્રીને ત્રાસ આપવો વ્યભિચાર બદનક્ષી ધાડ માટે શિક્ષા સાસરા પક્ષ દ્વારા સ્ત્રીને ત્રાસ આપવો વ્યભિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા વ્યક્તિ સંદર્ભે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કોર્ટની લપડાક પડી ? કુલ ભૂષણ જાધવ કુલ ભૂષણ રાનડે કુલ ભૂષણ પાંડે કુલ ભૂષણ ખડગે કુલ ભૂષણ જાધવ કુલ ભૂષણ રાનડે કુલ ભૂષણ પાંડે કુલ ભૂષણ ખડગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતની સૌથી લાંબી નદી ___ છે. નર્મદા સાબરમતી તાપી મહિસાગર નર્મદા સાબરમતી તાપી મહિસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP