Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા જાહેર રસ્તા ઉપર લૂંટ કરવામાં આવી હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 8 વર્ષ સુધીની કેદ મૃત્યુ દંડ 14 વર્ષ સુધીની કેદ અને દંડ 10 વર્ષ સુધીની કેદ 8 વર્ષ સુધીની કેદ મૃત્યુ દંડ 14 વર્ષ સુધીની કેદ અને દંડ 10 વર્ષ સુધીની કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘ચંદા’ કઈ કૃતિનું પાત્ર છે ? જનમટીપ જયાજયંત ભારેલો અગ્નિ ભટ્ટનું ભોપાળું જનમટીપ જયાજયંત ભારેલો અગ્નિ ભટ્ટનું ભોપાળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘કોપી રાઈટ’ નો વિષય ક્યા મંત્રાલયને આધિન છે ? માનવ સંશાધન વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય વિધિ અને ન્યાય મંત્રાલય સૂચના અને પ્રસારણ મંત્રાલય માનવ સંશાધન વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય વિધિ અને ન્યાય મંત્રાલય સૂચના અને પ્રસારણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઇએ ? 35 વર્ષ 21 વર્ષ 30 વર્ષ 25 વર્ષ 35 વર્ષ 21 વર્ષ 30 વર્ષ 25 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્યા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ? ઇત્સિંગ હ્યુએનસંગ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઇત્સિંગ હ્યુએનસંગ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે ? કોસ્ટિક સોડા સલ્ફ્યુરીક એસિડ નાઈટ્રિક એસિડ સોડાએશ કોસ્ટિક સોડા સલ્ફ્યુરીક એસિડ નાઈટ્રિક એસિડ સોડાએશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP