Gujarat Police Constable Practice MCQ Part - 4 સૃષ્ટિક્રમ વિરૂધ્ધનો ગુનો IPC-1860 ની કઈ કલમનાં આધારે બને છે ? 511 277 477 377 511 277 477 377 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મુલાકાતના પ્રકાર જણાવો. બે ત્રણ પાંચ ચાર બે ત્રણ પાંચ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતમાં બુદ્ધિ કસોટી રચવાનો સૌપ્રથમ વ્યવસ્થિત પ્રયાસ કોણે કર્યો હતો ? અબ્રાહમ મેસ્લો બોજેન્દ્રનાથ સીલ ડૉ. રઈસ ડો. કૃષ્ણકાંત દેસાઈ અબ્રાહમ મેસ્લો બોજેન્દ્રનાથ સીલ ડૉ. રઈસ ડો. કૃષ્ણકાંત દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બંધારણમાં લીધેલ વિવિધ સ્ત્રોતો બાબતે ક્યું ખોટું છે ? મૌલિક અધિકાર - અમેરિકા મૂળ ફરજો - જાપાન બંધારણ સંશોધન પ્રક્રિયા-દક્ષિણ આફ્રિકા નિતિ નિર્દેશક તત્વો - આર્યલેન્ડ મૌલિક અધિકાર - અમેરિકા મૂળ ફરજો - જાપાન બંધારણ સંશોધન પ્રક્રિયા-દક્ષિણ આફ્રિકા નિતિ નિર્દેશક તત્વો - આર્યલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો. (1) લખોટા ફોર્ટ (2) ઉપર કોટ ફોર્ટ (3) તારંગા ફોર્ટ (4) ઓલ્ડ ફોર્ટ (A) સુરત (B) મહેસાણા (C) જૂનાગઢ (D) જામનગર 3-A, 2-B, 1-C, 4-D 4-A, 3-B, 2-C, 1-D 1-A, 4-B, 3-C, 2-D 2-A, 1-B, 4-C, 3-D 3-A, 2-B, 1-C, 4-D 4-A, 3-B, 2-C, 1-D 1-A, 4-B, 3-C, 2-D 2-A, 1-B, 4-C, 3-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ? 800 કિમી 2000 કિમી 1600 કિમી 1200 કિમી 800 કિમી 2000 કિમી 1600 કિમી 1200 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP